Share
કૃષ્ણભક્તિની પ્રાપ્તિ ( Krishna Bhakti ni Prapti (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.32
Summary
આધ્યાત્મિક ઉન્નતિ એ આપણી મૂળ ભગવદ્ ભાવનાને પુનઃ જાગૃત કરવાની બાબત છે. શ્રીલ પ્રભુપાદ જેઓ વૈદિક જ્ઞાનમાં વિશ્વના નામાંકિત અને સત્તાવાર આચાર્ય છે, તેઓ આ સિદ્ધાંતને સમજવા માટે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રીકૃષ્ણ તરફ દોરી જતા ઉચ્ચતર માર્ગને અનુસરવા માટે આપણને પ્રેરિત કરે છે. એ હવે આપણા હાથમાં છે કે આપણે માયાના આ ભ્રામક કળણમાંથી પોતાની જાતને ઉન્નત બનાવીએ. આ પુસ્તકમાં દર્શાવેલી સરળ છતાં વ્યાવહારિક પદ્ધતિને અનુસરવાથી આપણે અસીમ સુખ અને આનંદના જીવનને પ્રાપ્ત કરી શકીએ છીએ.
Product Details
- No Of Pages: 96
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-93-82716-29-7
- Product Size: 18 x 12 x 0.45 (cms)
- Weight: 0.071 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.