દેવહૂતિનંદન ભગવાન કપિલના ઉપદેશો ( Devhuti nandan Bhagavan Kapil na Upadesho (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
Summary
લાખો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના અવતાર, ભગવાન કપિલ માતા દેવહૂતિના પુત્ર ભગવાન કપિલદેવ તરીકે પ્રગટ થયા. જ્યારે માતા દેવહૂતિના પતિ ગૃહત્યાગ કરીને વનમાં ગયા, ત્યારે ભગવાન કપિલે તેમનાં સતી માતાને સાંખ્યયોગ પદ્ધતિની સમજૂતી આપી, જે જડ પદાર્થ, બ્રહ્માંડ, ચેતનાનું વિજ્ઞાન અને બધાના અંતિમ સ્રોતનું પૃથક્કરણ કરતી તત્ત્વજ્ઞાનની પદ્ધતિ છે. આ પુસ્તકમાં વૈદિક જ્ઞાન માટે વિશ્વના અગ્રગણ્ય પ્રતિનિધિ તથા પ્રમાણભૂત સત્તા એવા શ્રીલ પ્રભુપાદ દર્શાવે છે કે આ સાંખ્ય પદ્ધતિ અને ભગવાન કપિલના ઉપદેશો આજના આધુનિક મનુષ્ય માટે પણ કેટલા ઉપયોગી છે કે જે આત્મા, સર્જનહાર પરમેશ્વર અને સાચા સુખની શોધ વિશેની તેની પૃચ્છાઓમાં તેને માર્ગદર્શન આપે છે.
Product Details
- No Of Pages: 312
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-81-951467-4-1
- Product Size: 21 x 12.5 x 13.2 (cms)
- Weight: 0.241 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.