Back to Gujarati Books  Gujarati Books
આપણા ખોવાયેલા સુખની શોધ
Share

આપણા ખોવાયેલા સુખની શોધ ( Aapana Khovayela Sukha ni Shodha (Gujarati) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.88
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

પ્રૌદ્યોગિક વિજ્ઞાનમાં પ્રગતિ થાય છે, સાધન-સરંજામમાં વૃદ્ધિ થાય છે, મનોરંજનના વિકલ્પો અનેકાનેક મળી રહે છે, છતાં શાંતિ, સિદ્ધિ તથા સુખ હાથમાં આવતાં નથી.
પ્રાચીન ભાગવત પુરાણમાંથી મળતી આંતરદૃષ્ટિઓ સમજૂતી આપે છે કે સુખ
કેવી રીતે આપણી અંદર જ રહેલું છે અને આપણે કેવી રીતે તેની સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. આ જ્ઞાન આપણને એવો વ્યાવહારિક અને શક્તિશાળી માર્ગ બતાવે છે, જેના દ્વારા આપણામાંનો દરેક મનુષ્ય ચિરસ્થાયી સુખ પ્રાપ્ત કરી શકે છે.


Product Details

  • No Of Pages: 216
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Gujarati
  • ISBN Code: 978-81-951467-3-4
  • Product Size: 21 x 12.5 x 9.6 (cms)
  • Weight: 0.172 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.