Share
રસરાજ કૃષ્ણ ( Rasraj Krishna (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.18
Summary
દરેક વ્યક્તિ આનંદની શોધમાં છે, પરંતુ આ ભૌતિક જગતમાં સાચો આનંદ રહેલો નથી. કૃષ્ણ સાથેના સંબંધમાં જે દિવ્ય આનંદ પ્રાપ્ત થાય છે, તે સર્વોત્કૃષ્ટ છે. જો આપણે કૃષ્ણ તરફ વળીશું, તો આપણને છેવટે એ આનંદ પ્રાપ્ત થશે, જેના માટે આપણે ઝંખી રહ્યા છીએ. કૃષ્ણના અદ્ભુત ચરિત્ર તથા તેમની દિવ્ય લીલાઓ વિશે જાણો અને આનંદના અનંત સાગરમાં પ્રવેશ કરો.
Product Details
- No Of Pages: 40
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-93-84564-27-8
- Product Size: 18 x 12 x 0.2 (cms)
- Weight: 0.035 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.