Back to Gujarati Books  Gujarati Books
રામાયણ
Share

રામાયણ ( Ramayan Gujarati )

Author: Purna Prajna Das

$ 1.38
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

વાલ્મીકિ કૃત રામાયણ પરમ ભગવાનના શ્રી રામચંદ્ર તરીકેના પ્રાકટ્યની લીલાઓની અદ્‍ભુત કથા છે. શ્રીમતી સીતાદેવી અને ભગવાન રામચંદ્ર અનેક દુર્ભાગ્યો, પ્રલોભનો અને અડચણોનો સામનો સંતુલન, સ્થિરતા, ધૈર્ય તથા નિશ્ચયપૂર્વક કરે છે. આ પ્રસ્તુતીકરણ સમયથી પર એવા આધ્યાત્મિક જ્ઞાન તથા શાણપણનું ચોકસાઇપૂર્વક ચિત્રણ કરે છે, જે જ્ઞાન શ્રીમતી સીતાદેવી તથા ભગવાન રામચંદ્ર તેમની લીલાઓમાં પ્રદર્શિત કરે છે અને તે જ જ્ઞાન આપણા જીવનમાં પણ અડચણો અને પડકારોનો સામનો કરવામાં બહુ મદદરૂપ નીવડે તેમ છે.


Product Details

  • No Of Pages: 397
  • Author: Purna Prajna Das
  • Language: Gujarati
  • ISBN Code: 978-93-83430-18-5
  • Product Size: 21 x 12.5 x 2 (cms)
  • Weight: 0.334 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.