Share
ઉપદેશામૃત ( Upadeshamrita (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.41
Summary
આધ્યાત્મિક જીવનના પ્રારંભિક તબક્કાથી લઈને ભગવત્પ્રેમના સર્વોચ્ચ અમૃતમય રસો સુધી ભક્તિમાર્ગે અગ્રસર થવામાં આ પુસ્તક વાચકને માર્ગદર્શન પૂરું પાડે છે.
જ્યારે ઉપદેશ તમારા હૃદયને પીગળાવી દે, માર્ગને પ્રકાશિત કરે અને તમારી આંખોમાં ભગવત્પ્રેમના આંસુ લાવે, ત્યારે તેને અમૃતમય કહેવાય છે. આ અમૃતની વર્ષા તમારા આત્મા અને અસ્તિત્વ પર થાય તેવી પ્રાર્થના. આ અગિયાર સંક્ષિપ્ત શ્લોકો સારરૂપે ઉપદેશ આપે છે કે તમારા હૃદયને કેવી રીતે શુદ્ધ કરવું અને કૃષ્ણની પ્રેમમયી ભક્તિ માટે કેવી રીતે તૈયાર કરવું.
Product Details
- No Of Pages: 104
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-93-88883-27-6
- Product Size: 18 x 12 x 0.5 (cms)
- Weight: 0.071 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.