Back to Gujarati Books  Gujarati Books
કૃષ્ણ, પૂર્ણ પુર‍ુષોત્તમ પરમેશ્વર
Share

કૃષ્ણ, પૂર્ણ પુર‍ુષોત્તમ પરમેશ્વર ( Krishna Purna Purushottam Parameshwar (Gujarati) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$3.06
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

આજકાલ નાસ્તિક વર્ગના લોકોમાં એવી ફેશન થઈ પડી છે કે કોઈ યૌગિક પ્રક્રિયાનું પાલન કરીને ભગવાન બનવાનો પ્રયત્ન કરવો. સામાન્ય રીતે નાસ્તિકો કાલ્પનિક રીતે અથવા તેમના ધ્યાનની શક્તિએ ભગવાન હોવાનો દાવો કરે છે. કૃષ્ણ એ પ્રકારના ભગવાન નથી. તેઓ ધ્યાનની કોઈ પદ્ધતિ ઉપજાવી કાઢીને તેના દ્વારા ભગવાન બનતા નથી કે નથી તેઓ યોગની અંગ-કસરતો કે કઠોર તપશ્વર્યા કરીને ભગવાન બનતા. ખરું કહીએ તો કૃષ્ણને કદી ભગવાન બનવું પડતું નથી, કારણ કે તેઓ બધી રીતે પહેલાંથી જ ભગવાન છે.


Product Details

  • No Of Pages: 912
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Gujarati
  • ISBN Code: 978-93-82176-44-2
  • Product Size: 21.6 x 13 x 4.6 (cms)
  • Weight: 0.737 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.