Back to Gujarati Books  Gujarati Books
શ્રી ચૈતન્ય ચરિતામૃત સંક્ષિપ્ત
Share

શ્રી ચૈતન્ય ચરિતામૃત સંક્ષિપ્ત ( Sri Chaitanya Charitamrit Sankshipta (Gujarati) )

Author: Purnaprajna Dasa

$1.84
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

શ્રી રાધિકા પ્રેમના સર્વોત્કૃષ્ટ ભંડારરૂપ છે અને હું માત્ર તેના પાત્રરૂપ છું. હું માત્ર તેટલા જ આનંદનું આસ્વાદન કર‍ું છું કે જેટલા માટે પાત્ર યોગ્‍ ય હોય છે, પરંતુ રાધાનો આનંદ મારા કરતાં કરોડગણો વધારે છે. તેથી માર‍ું મન તે પ્રેમના ભંડાર દ્વારા જે આનંદની અનુભૂતિ થાય છે તેનું આસ્વાદન કરવા માટે ઉન્મત્ત બની રહ્યું છે, જોકે હું તેમ કરી શકતો નથી. જો હું કોઈ રીતે તે પ્રેમનો ભંડાર બની શકું, તો હું તેના આનંદને માણવા માટે શક્તિમાન બનીશ.


Product Details

  • No Of Pages: 752
  • Author: Purnaprajna Dasa
  • Language: Gujarati
  • ISBN Code: 978-93-83430-13-0
  • Product Size: 21 x 12.5 x 4.4 (cms)
  • Weight: 0.581 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.