Share
હરિ નામનો મહિમા ( Hari Nama no Mahima (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.53
Summary
મહામંત્ર અથવા ઉદ્ધાર માટેના મહાન મંત્ર તરીકે ઓળખાતો આ હરે કૃષ્ણ મંત્ર શું છે? તેના જપ કરવાના ફાયદા કયા છે? મંત્રના જપ કરવાની પ્રક્રિયા આટલી શક્તિશાળી શા માટે છે અને તે મને કેવી રીતે મદદ કરી શકે તેમ છે? મંત્રનો ઉદ્ભવ ક્યાંથી થયો છે? તેના પ્રભાવનું નિદર્શન કરનારા સંતો કયા છે? આ પુસ્તક અનેક પ્રશ્નોના ઉત્તરો આપે છે તેમ જ હરિ નામના મહિમાને દર્શાવે છે, જે આપને હરિ નામના જપ કરવા માટે પ્રેરણા આપી શકે છે.
Product Details
- No Of Pages: 160
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-81-951467-2-7
- Product Size: 18 x 12 x 0.6 (cms)
- Weight: 0.107 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.