કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર (Krishna Purna Purushottam Parameshwar)
Author: કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
Description
આજકાલ નાસ્તિક વર્ગના લોકોમાં એવી ફેશન થઈ પડી છે કે કોઈ યૌગિક પ્રક્રિયાનું પાલન કરીને ભગવાન બનવાનો પ્રયત્ન કરવો. સામાન્ય રીતે નાસ્તિકો કાલ્પનિક રીતે અથવા તેમના ધ્યાનની શક્તિએ ભગવાન હોવાનો દાવો કરે છે. કૃષ્ણ એ પ્રકારના ભગવાન નથી. તેઓ ધ્યાનની કોઈ પદ્ધતિ ઉપજાવી કાઢીને તેના દ્વારા ભગવાન બનતા નથી કે નથી તેઓ યોગની અંગ-કસરતો કે કઠોર તપશ્વર્યા કરીને ભગવાન બનતા. ખરું કહીએ તો કૃષ્ણને કદી ભગવાન બનવું પડતું નથી, કારણ કે તેઓ બધી રીતે પહેલાંથી જ ભગવાન છે.
Sample Audio
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.