Back to Gujarati Books  Gujarati Books
યોગની પૂર્ણતા
Share

યોગની પૂર્ણતા ( Yog ni Purnata (Gujarati) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.33
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

યોગનો પૂર્ણ અભ્યાસ કરવો, તેનો શું અર્થ છે? શું તે આજના સમયમાં શક્ય છે ? શોધી કાઢો. વિશ્વના એક વિખ્યાત યોગના ગુર‍ુ શ્રીલ પ્રભુપાદ યોગનો સાચો અર્થ પ્રગટ કરે છે અને આજે ચાલી રહેલા યોગના વ્યાપારીકરણને છિન્‍નભિન્‍ન કરી નાખે છે. તેઓ સમજાવે છે કે યોગાસનો અને કસરતોથી આગળ, ધ્યાન અને પ્રાણાયામથી પણ આગળ, યોગનું પ્રાચીન જ્ઞાન પૂર્ણ પુર‍ુષોત્તમ પરમેશ્વર સાથેના પ્રેમમય સંબંધ તરફ દોરી જાય છે.


Product Details

  • No Of Pages: 80
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Gujarati
  • ISBN Code: 978-93-83095-52-0
  • Product Size: 18 x 12 x 0.4 (cms)
  • Weight: 0.059 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.