Back to Gujarati Books  Gujarati Books
શ્રીમદ્ ભાગવતમ્  (સ્કંધ ૧થી ૧૨, ૧૮ ગ્રંથોમા સંપૂર્ણ)
Share

શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ ૧થી ૧૨, ૧૮ ગ્રંથોમા સંપૂર્ણ) ( Srimad Bhagavatam (Skandha 1thi 12, 18 Granthoma sampurna) (Gujarati) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$97.83
Quantity Decrease Icon Quantity Increase Icon
Transcend Store Location Icon Check

Summary

દાર્શનિક અને સાહિત્યિક પ્રશિષ્ટ મહાકાવ્ય એવું “શ્રીમદ્ ભાગવતમ્” ભારતીય તત્ત્વજ્ઞાનના વિપુલ જ્ઞાનભંડારમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. ભારતનું સમયથી પર એવું જ્ઞાન વેદોમાં અભિવ્યક્ત થયેલું છે. એ પ્રાચીન સંસ્કૃત ગ્રંથો માનવજ્ઞાનનાં સર્વ ક્ષેત્રોને આવરી લે છે. મૂળભૂત રીતે મૌખિક પરંપરા દ્વારા ઊતરી આવેલા વેદોને ભગવાનના શબ્દાવતાર શ્રીલ વ્યાસદેવે સર્વપ્રથમ લિપિબદ્ધ કર્યા. વેદોનું સંકલન કર્યા પછી શ્રીલ વ્યાસદેવને તેમના આધ્યાત્મિક ગુર‍ુદેવે વેદોના અગાધ સારતત્ત્વને “શ્રીમદ્ ભાગવતમ્” રૂપે પ્રસ્તુત કરવાની પ્રેરણા આપી. ‘વૈદિક સાહિત્યરૂપી વૃક્ષના પરિપક્વ ફળ’ તરીકે સુવિખ્યાત “શ્રીમદ ભાગવતમ્” એ વૈદિક જ્ઞાનનો સર્વાધિક સંપૂર્ણ અને અધિકૃત આવિર્ભાવ છે.
શ્રીમદ્ ભાગવતમ્ આપણને સર્વોચ્ચ ગ્રહ ગોલોક વૃંદાવનની પ્રાપ્‍તિમાં સહાયરૂપ થાય છે. એનું પ્રવેશદ્વાર પ્રત્યેકને માટે ઊઘાડું છે. માનવજીવન આ વિશિષ્ટ ધ્યેયને પામવા માટે નિર્માયેલું છે, કારણ કે એ જ સર્વોચ્ચ પૂર્ણતા છે.


Product Details

  • No Of Pages: 12619
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Gujarati
  • ISBN Code: 978-93-82176-13-8
  • Product Size: 35 x 46 x 19 (cms)
  • Weight: 17.451 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.