Share
રાજવિદ્યા - સર્વ જ્ઞાનમાં મુકુટમણિ ( Raja vidya Sarv Gyan ma Mukatmani (Gujarati) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.39
Summary
તમે કેવી રીતે જાણી શકો કે કયું જ્ઞાન ખરેખર સર્વોત્તમ છે ?
જો તમે દિવ્ય વિષયવસ્તુમાં નિષ્ઠાપૂર્વક પૃચ્છા કરવા તૈયાર હો, તો તમને આ પુસ્તકમાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થશે. ગુહ્ય જ્ઞાનના સૌથી ગુહ્યતમ ક્ષેત્રમાં પ્રવેશ કરો, સર્વ જ્ઞાનના રાજારૂપ રાજવિદ્યાને પ્રાપ્ત કરો અને આ ભૌતિક જગતની મર્યાદાઓની પેલે પાર શું રહેલું છે, તેના પ્રત્યે તમારા મન તથા હૃદયને ખુલ્લાં કરો.
Product Details
- No Of Pages: 120
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Gujarati
- ISBN Code: 978-81-951467-9-6
- Product Size: 18 x 12 x 0.5 (cms)
- Weight: 0.079 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.